• ‘નિસ્યંદન’નો દ્વિતીય અંક આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ….


  +  ‘નિસ્યંદનનો દ્વિતીય અંકઆપનાં  કોમ્પ્યુટર સ્ક્રીન પર મૂકતા હર્ષ  થઈ રહ્યોછે.

  ડાઉંનલોડ લિંક-

  +  ‘નિસ્યંદનના પ્રથમ અંક ને મળેલ આવકાર ખૂબજ ઉત્સાહ પ્રેરક રહ્યો છે.

  +   અમને આપના સૂચનો તથા અભિપ્રાયો મળતા રહેશે તેવી શ્રદ્ધા છે.
  +   ‘નિસ્યંદનસાથે જોડાયેલા રહેશો.+   અમારો આ પ્રયત્ન આપને કેવો લાગ્યો તે જાણવા ઉત્સુક છીએ . આશા છે અમે આપના   સુધી પહોચી શક્ય છીએ તેની પ્રતીતિ આપ પ્રતિભાવ આપી ને કરાવશો .
  +   સર્જકો ની અપ્રગટ   કૃતિઓ   અમને મળતી  રહેશે તેવી  અપેક્ષા  છે.લવાજમ આપનો ઉમળકો અને આપની કાવ્યનિષ્ઠા.આપના સાહિત્યકાર મિત્રો / કાવ્યરસિક મિત્રોને નિસ્યંદનના નામાંકન માટે
      પ્રેરી નિસ્યંદનના પ્રસાર માટે મદદરૂપ થવા નમ્ર વિનંતી.અમને મળવાનાં ઠામ ઠેકાણા O ટપાલી દ્વારા –         યોગેશ વૈદ્ય, ‘હ્રદય કુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦ ફૂટ રોડ,
                                             વેરાવળ. – ૩૬૨ ૨૬૫   (ગુજરાત). ભારત.

  O ઇ-મેઇલ દ્વારા –        mryogi62@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *