• ‘નિસ્યંદન’નો ચોથો અંક આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ……….

  ઉનલોડ લિંક-
  OR
  http://www.bookrix.com/_title-en-yogesh-vaidya-039-nisyandan-039-sept-2012
   નિસ્યંદનના ગત અંકને મળેલ આપના  ઉષ્મામાસભર આવકારથી ખરેખર રોમાંચિત થઈ જવાયું છે.
  ૨૫૦ થી પણ વધુ  ઈ-મેઇલ પ્રતિભાવ !!!. નિસ્યંદનના પ્રચાર -પ્રસારમાં મદદરૂપ થવા કરાયેલી અપીલને પણ સુંદર પ્રતિસાદ  મળ્યો. આપના સહકાર વડે જ નિસ્યંદનસરીખું ડિજીટલ લઘુસામયિક વિસ્તરી અને વિકસી શકે.
  આપને નમ્ર વિનંતિ છે કે

   1) ‘નિસ્યંદનઆપને કેવું લગ્યું તે જણાવશો.આપના અભિપ્રાય , સૂચનો સાંભળવા

  ઉત્સુક છીએ.
  2) ‘
  નિસ્યંદનના સ્તરને અનુરૂપ અપ્રગટ  કૃતિઓ/ સાહિત્ય અપેક્ષિત છે.
  3)
  જો આપને નિસ્યંદનગમતું હોય તો તેના પ્રચાર ,પ્રસાર માટે આપના ૧૦  સાહિત્ય
  પ્રેમી મિત્રોને  નિસ્યંદનમેઈલ કરી અમને C C  માર્ક કરશો અથવા અમારા
  બ્લોગ પર જઈ નામાંકન કરવા પ્રેરશો.હાલ તો… કાન સરવા કરી આપને સાંભળવા ઉત્સુક બેઠો છું.
  નિસ્યંદનસાથે જોડાયેલા રહેશો.


  નિસ્યંદનનો આગામી અંક સુરેશ દલાલ સ્મૃતિ વિશેષાંક રૂપે પ્રગટ કરીશું.  


   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *