Yearly Archives: 2013

 • જૂઈનાં પાંદડાં

  Posted on November 21, 2013 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

    એ તરફ ગીતમાં તરબતર છોકરી આ  તરફ  ધારવંતા  છરા  દોસ્તો   સેંકડો સ્ક્વેરફીટમાં સમાતાં નથી એષણાનાં  અનર્ગળ  પરાં  દોસ્તો   શાંત પડતી ગઈ શેરીઓ ગામની વૃધ્ધ  બનતા  ગયા છોકરા દોસ્તો   પીઠ છે આપણી મખમલી એ ખરું  કાળના  હાથ   છે  કરકરા  દોસ્તો   નિત ઊઠી આંગણે જૂઈનાં પાંદડાં ! નિત ઊઠીને નવા ખરખરા […]

  Continue Reading...
  2 Comments.
 • ચાલો, સાચૂકલા શબ્દનો દીવો પ્રગટાવીએ…

  Posted on November 1, 2013 by Yogesh Vaidya in 'નિસ્યંદન'.
  Continue Reading...
  1 Comment.
 • ‘નિસ્યંદન’ સળંગ અંક – ૧૦ આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ……….

  Posted on October 31, 2013 by Yogesh Vaidya in 'નિસ્યંદન'.

  ‘નિસ્યંદન’ સળંગ  અંક – ૧૦ આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર મૂકી રહ્યા છીએ. ડાઉનલોડ લિંક : http://www.yogish.co.in/wp-content/Nisyandan/Nisyandan_10.pdf વધુ ને વધુ ભાવકો અને સાહિત્યકારો આ પ્રવૃત્તિ સાથે જોડાઈ રહ્યા છે તેનો આનંદ છે. ઈ-સામયિક એ આવતીકાલનું મધ્યમ છે, જેના વિસ્તારની અપાર શક્યતાઓ જણાઈ રહી છે. એક સામયિક તરીકે ‘નિસ્યંદન’ને બે બબતોની ખેવના છે, અપેક્ષા છે. – એક : […]

  Continue Reading...
  No Comments.
 • અજાણ્યો પ્રવાસી

  Posted on October 31, 2013 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

    ૭.૪૦ની ટ્રેન ઊપડી  અને પ્લેટફોર્મ પરની ઘડિયાળ લંગડાવા લાગી.   ચા વાળો છોકરો સ્ટેશનના દરવાજા સુધી તો હતો મારી જોડે ગુમ થઈ ગયો અચાનક ક્યાંક…   બ્હાર સડક પર પોલિસની સીટીનો અવાજ મારા સુધી પહોંચતાં પહોંચતાં તૂટીને વિખેરાઈ ગયો.   કેમ કહું ? મારા જ ઘરનો રસ્તો  ગૂંચવાઈ  ગયો છે.   ૭.૪૦ની ટ્રેનના ઓ […]

  Continue Reading...
  No Comments.
 • ગુજરાતી કવિતાની સામાજિક નિસ્બત

  Posted on October 31, 2013 by Yogesh Vaidya in આપણો સંવાદ.

  આપણી કવિતાની સામાજિક નિસ્બત વિષે વિચારતાં જે કંઈ ઊગી આવ્યું તે આપ સમક્ષ વધુ વિચારાર્થે મૂકી રહ્યો છું. આ અંગત અવલોકનો છે જેના ઉપર વધુ વિચાર થઈ શકે. કશું પ્રતિપાદિત કરવાનો હેતુ નથી. આઝાદીની ચળવળના કાળમાં પંડિતયુગની ચુસ્ત મરજાદી, દુર્ગમ અને ચોખલી કવિતા આરસનાં પગથિયાં ઊતરી લોકો વચ્ચે, લોકોની બનીને ધૂળમાં બેસી ગઈ હતી. ગાંધીપ્રભાવમાં […]

  Continue Reading...
  No Comments.
 • ૦ સુખ

  Posted on August 30, 2013 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

     આમ તો આ સાવ નાનકડું ફ્લેગ સ્ટેશન મારા ગામથી પૂર્વ તરફ જતાં રસ્તામાં આવે જંગલ પૂરું થાય અને તરત જ આવતું આ નાનકડું ફ્લેગ સ્ટેશન . પ્લેટફોર્મથી થોડે દૂર જાળીવાળી દીવાલને અડીને એક બાંકડો લવંડર ફૂલોથી લચોલચ વેલના છાંયાવાળો . મેં અનેક વખત જોયો છે ચાલતી ટ્રેનમાંથી ઘણી વખત સપનાંમાં પણ આવે એકાકી ફ્લેગ […]

  Continue Reading...
  No Comments.
 • ‘નિસ્યંદન’ સળંગ અંક – ૯ આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ……….

  Posted on August 19, 2013 by Yogesh Vaidya in 'નિસ્યંદન'.

                                         એક વર્ષમાં ‘ નિસ્યંદન’ 10000 વાચકો સુધી પહોંચતું થયું છે. આપના પ્રેમ અને  સહયોગ વડે જ આ શક્ય બની શક્યું છે. લવાજમ : આપનો ઉમળકો અને આપની કાવ્યનિષ્ઠા. આપના પ્રિય ઈ-સામયિક ‘નિસ્યંદન’નું પ્રકાશન અને અન્ય સાહિત્યિક પ્રવૃત્તિઓ હવે અહીંથી જ થઈ રહી છે…. O અંક ડાઉનલોડ લિંક- http://www.yogish.co.in/wp-content/Nisyandan/Nisyandan%209.pdf   ‘નિસ્યંદન‘ સાથે જોડાયેલા રહેશો. રાહ […]

  Continue Reading...
  No Comments.
 • 0 આપણો સંબંધ

  Posted on May 25, 2013 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

  0 આપણો સંબંધ એક ધક્કા સાથે ટ્રેન ઊપડે છે.   મારા માંસની ઝીણી ઝીણી નસો તૂટવા લાગે છે. મન ધુમ્મસથી ભરાઈ જાય છે.   તારી સાથેનો મારો ઝઘડો ફરી શરૂ  થઈ  જાય છે. તને રૂબરૂમાં ન કહી શકેલ તર્કો , મારા અણગમા , ફરિયાદો. સામે તારા પ્રહારો અને મારી ભીની આંખના ખુલાસા   ટ્રેનની ગતિ […]

  Post Tagged with
  Continue Reading...
  1 Comment.
 • સમય અને શબ્દ

  Posted on May 9, 2013 by Yogesh Vaidya in આપણો સંવાદ.

    હમણાં એક મિત્રે મને પ્રશ્ન પૂછ્યો. “ ૨૦૦ વર્ષ પહેલાંની કેટલી કવિતાઓ આપણી વચ્ચે સચવાયેલી રહી છે ? ” પ્રશ્ન ધારદાર હતો અને વાતની ભૂમિકા પણ એટલી જ અણિયાળી. સાહિત્યિક શબ્દનું આયુષ્ય કેટલું ? પ્રાગનરસિંહયુગથી (ઈ.સ.૧૦૦૦-૧૪૧૪) લઈને આજપર્યંત રચાયેલ સાહિત્યમાંથી કેટલું સાહિત્ય આજ સુધી ટકી શક્યું છે ? ઈ.સ. ૧૧૮૫માં રચાયેલ ‘ભરતેશ્વર બાહુબલીરાસ’ (શાલીભદ્રસૂરી) […]

  Continue Reading...
  2 Comments.
 • ‘નિસ્યંદન’ સળંગ અંક – ૮ આપનાં સ્ક્રીન પર

  Posted on May 8, 2013 by Yogesh Vaidya in 'નિસ્યંદન'.

  એક વર્ષમાં ‘ નિસ્યંદન’ 10000 વાચકો સુધી પહોંચતું થયું છે. આપના પ્રેમ અને  સહયોગ વડે જ આ શક્ય બની શક્યું છે. આગળની યાત્રા જરા આકરી જણાઈ રહી છે પણ આપનો આવો જ પ્રેમ મળતો રહેશે તો આ ગતિએ જ આગળ વધતા રહેશું તેવી શ્રધ્ધા છે. ‘નિસ્યંદન’ મટે મળતાં કાવ્યોની સંખ્યા અને ગુણવત્તા પણ એક મુદ્દો […]

  Continue Reading...
  7 Comments.