Monthly Archives: January 2013

  • એક રાત (કવિતા)

    Posted on January 25, 2013 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

    એક રાત આખીય રાત ફળીના પીપળાએ મારા ફરતે મૂળ નાંખ્યાં. કીડીઓ- અસંખ્ય અને નિર્લેપ કીડીઓ એ ઘરની બહાર ખેંચી જઈને મારી જ્યાફત ઉડાવી. બધાં જ સુંવાળા સ્પર્શ રેશમી વસ્ત્ર માફક સરકી પડ્યા. એક ધુમ્મસભર્યો આકાર ગોળ ગોળ ગોળ ગોળ ઘૂમ્યા કરે ઘરમાં ફ્રિઝનું હેન્ડલ,સિંકનો નળ, ટોવેલ રોડ, તપેલી, ચમચી,છરી, ટીપોય બધાં જ લોઢાં-લાકડાંને જીવતાં રાખવાના […]

    Continue Reading...
    5 Comments.
  • પ્રેમ… (કવિતા)

    Posted on January 25, 2013 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

    પ્રેમ…  ૧. તારી વાડના ટેકે મૂકેલી મારી સાઇકલ આખી રાત ભીંજાતી રહી ઓસમાં.   ૨. હું હજુ પણ ૯-૪૫ની બસમાં બારી વાળી સીટ પર મારો રૂમાલ પાથરી રાખું છું.  ૩. આખ્ખી શેરી દેખતાં તારા ઘરનો પડછાયો ભળી જાય છે મારા ઘરના પડછાયામાં.  ૪. ક્યારેક ક્યારેક બે દૂરના ટેલિફોનને જોડતો વાયર બની જાય છે- જૂઈની વેલ. […]

    Continue Reading...
    2 Comments.
  • ‘નિસ્યંદન’ : Journey so far

    Posted on January 22, 2013 by Yogesh Vaidya in આપણો સંવાદ.

    ‘નિસ્યંદન’ના લોકાર્પણ સમયે આપેલ વક્તવ્ય   આજના દિવસે જ્યારે ‘નિસ્યંદન’ તેની યાત્રાના ત્રીજા તબક્કાને શરૂ કરવા જઈ રહ્યું છે ત્યારે જરા પાછળ જોઇ કેટલીક ઘટનાઓની વિગતે નોંધ લઈ લેવાનું યોગ્ય લાગે છે. પ્રથમ તબક્કો વર્ષ ૧૯૭૮, સ્થળ- સૌરાષ્ટ્રના સાગર કાંઠાનું ગામ વેરાવળ.  પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જનક દવે યુવક વિકાસ સંસ્થા દ્વારા આયોજિત સાહિત્યિક શિબિરોમાં શિબિરાર્થી […]

    Continue Reading...
    8 Comments.
  • About This Poetry Platform

    Posted on January 21, 2013 by Yogesh Vaidya in Poetry Platform.

    Respected Visitor, This platform is created to establish a bridge between Gujarati Poetry and World Poetry. We welcome all Translations from Gujarati to English / Hindi  , And  from any World Language to Gujarati. The write-ups on world poetry /poets are also welcome .  This is open platform for we all who love poetry irrespective of […]

    Continue Reading...
    4 Comments.
  • ‘નિસ્યંદન’ સળંગ અંક -6 આપના કોમ્પ્યુટર સ્ક્રીન પર

    Posted on January 7, 2013 by Yogesh Vaidya in 'નિસ્યંદન'.

    ‘નિસ્યંદન‘ સળંગ  અંક -6  આપના  સ્ક્રીન પર ……….  O અંક ડાઉનલોડ લિંક- http://www.yogish.co.in/wp-content/Nisyandan/Nisyandan%20Jan%202013%20Final.pdf OR http://www.bookrix.com/_title-en-editor-yogesh-vaidya-nisyandan-jan-2013 O પુસ્તક રૂપે વાચવાની લિંક (Google Chrome Frame Required)– http://www.bookrix.com/book.php?bookID=mryogi_1357454255.8672409058&trc=showbooks_textblock આ અંકમાં –  O કવિ સતીશચન્દ્ર વ્યાસ ‘શબ્દ’ પીયૂષ ઠક્કર ,રમણીક સોમેશ્વર ,ફારૂક શાહ ,‘સાહિલ’ ,    મિલિન્દ ગઢવી ,હિમાન્શુ પટેલ ,સુલતાન લોખંડવાલા ,સુધીર પટેલના કાવ્યો. O આ અંકના ફોટોકલાકાર- […]

    Continue Reading...
    1 Comment.