• ‘નિસ્યંદન’ સળંગ અંક -6 આપના કોમ્પ્યુટર સ્ક્રીન પર

  Posted on January 7, 2013 by Yogesh Vaidya in 'નિસ્યંદન'.

  નિસ્યંદન સળંગ  અંક -6  આપના  સ્ક્રીન પર ……….

   O અંક ડાઉનલોડ લિંક-

  http://www.yogish.co.in/wp-content/Nisyandan/Nisyandan%20Jan%202013%20Final.pdf

  OR

  http://www.bookrix.com/_title-en-editor-yogesh-vaidya-nisyandan-jan-2013

  O પુસ્તક રૂપે વાચવાની લિંક (Google Chrome Frame Required)

  http://www.bookrix.com/book.php?bookID=mryogi_1357454255.8672409058&trc=showbooks_textblock

  આ અંકમાં

   O કવિ સતીશચન્દ્ર વ્યાસ ‘શબ્દ’ પીયૂષ ઠક્કર ,રમણીક સોમેશ્વર ,ફારૂક શાહ ,‘સાહિલ’ ,

     મિલિન્દ ગઢવી ,હિમાન્શુ પટેલ ,સુલતાન લોખંડવાલા ,સુધીર પટેલના કાવ્યો.

  O આ અંકના ફોટોકલાકાર- દક્ષિણ પોલેન્ડ ના માર્સિન સાશા (Marcin Sacha)

  O હિમાન્શુ પટેલ  તથા હર્ષદ દવેના કાવ્યાનુવાદ

  O અલગ કેડો કંડારવા વાળા… યોગેશ વૈદ્ય

  O નિસર્ગ આહીરનો લેખ – કલાનાં વિવિધ પાસાંનું વિહંગાવલોકન 

  O અરથ અંતરી. –   ફારૂક શાહ                                                             

  O પુસ્તક પરિચય : સ્વૈર ઉડ્ડયન ‘ પવનની પંક્તિઓ વચ્ચે’. –  જિતુ   પુરોહિત

  O કેકારવ – કવિ પ્રબોધ ર. જોશીનું કાવ્યપઠન

  O સાહિત્યવૃત્ત અને આપના પ્રતિસાદ

  O આપણી સાહિત્ય ધરોહર – મણિલાલ નભુભાઈ દ્વિવેદી

One Responseso far.

 1. Bharat Trivedi says:

  This is undoubetedly the best e-magazine that I have come accross so far. Great looking and great material, too. Congret for such a top quality work.

Leave a Reply