• ‘નિસ્યંદન’ સળંગ અંક -૭ આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ……….

   

  O અંક ડાઉનલોડ લિંક-

  http://www.yogish.co.in/wp-content/Nisyandan/NisyandanMarch02013_0.pdf

  અથવા

  http://www.bookrix.com/_title-en-editor-yogesh-vaidya-nisyandan-march-2013

   O પુસ્તક રૂપે વાચવાની લિંક (Google Chrome Frame Required)

  http://www.bookrix.com/book.php?bookID=mryogi_1362849151.9650309086&trc=showbooks_textblock

  આ અંકમાં –

  O કવિ વીરુ પુરોહિત,’રાજ’ લખતરવી, મહેન્દ્ર જોષી, જિતુ ત્રિવેદી, રમણીક અગ્રાવત , સ્નેહી પરમાર,

  ડૉ. નીરજ મહેતાના કાવ્યો. O આ અંકના ફોટોકલાકાર- જર્મનીના માર્કુસ સ્ટડમન (Markus Studtmann )

  O અરથ અંતરી. –  ફારૂક શાહ   O નિસર્ગ આહીરનો લેખ – કલાનિર્મિતિ  

  O હિમાન્શુ પટેલ  : કાવ્યાનુવાદ O વેબજગત – જીજ્ઞેશ અધ્યારૂ  O સાહિત્યવૃત્ત અને આપના પ્રતિસાદ

  O આપણી સાહિત્ય ધરોહર –  મહીપતરામ નીલકંઠ                                                    

  એક વર્ષમાં ‘ નિસ્યંદન’ 10000 વાચકો સુધી પહોંચતું થયું છે. આપના પ્રેમ આવકાર અને  સહયોગ વડે જ આ શક્ય બની શક્યું છે.  

  જો આપને ‘નિસ્યંદન’ ગમતું હોય તો તેના પ્રચાર ,પ્રસાર માટે આપના ૧૦  સાહિત્ય પ્રેમી મિત્રોને  ‘નિસ્યંદન’ ઈ – મેઇલ કરી અમને C C  માર્ક કરશો અથવા અમારી વેબસાઈટ પર જઈ નામાંકન કરવા પ્રેરશો. લવાજમ : આપનો ઉમળકો અને આપની કાવ્યનિષ્ઠા.

  આપના પ્રિય ઈ-સામયિક ‘નિસ્યંદન’નું પ્રકાશન અને અન્ય સાહિત્યિક પ્રવૃત્તિઓ હવે અહીંથી જ થશે…

  તમારો ‘શબ્દચાંદલો’ (‘નિસ્યંદન’ પ્રતિભાવ ) અહિ જ કરી શકો છો…

  ‘નિસ્યંદન’ સાથે જોડાયેલા રહેશો.

  યોગેશ વૈદ્ય
  તંત્રી – સંપાદક
  Post Tagged with

4 Responsesso far.

 1. Dr Niraj Mehta says:

  Thanks a lot Yogeshbhai !!!

 2. Vijay Senjaliya says:

  Hunj Dariyo ane Hunj Bhenkhad na Rachyita Yogesh. Pase kudarate aapelo. Biko guano badho Khajano chhe…!

 3. જીતેન્‍દ્ર ભટ્ટ says:

  શિફટની બસમાં અને કંપનીના ગેઇટ ઉપર તો અવાર-નવાર મળ્યા છીએ, પરંતુ આપના કવિ હ્યદય નો સાચો પરીચય આપના પોર્ટલ ઉપર ગયા પછી થયો. આપ વંદનિય છો, રચનાત્‍મક છો અને બીજુ શુ કહું. એક સિવીલ એન્‍જીનિયર માં આ બધી qualities એ પ્રભુ વરદાન જ કહી શકાય.
  મને ગર્વ છે કે હું આપની સાથે, એક કંપનીમાં કામ કરી રહ્યો છું.

  ખુબ ખુબ અભિનંદન
  જીતેન્‍દ્ર ભટ્ટ્

 4. ખુબ સરસ પ્રવૃત્તિ….અભિનંદન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *