• ‘નિસ્યંદન’ સળંગ અંક – ૮ આપનાં સ્ક્રીન પર

  એક વર્ષમાં ‘ નિસ્યંદન’ 10000 વાચકો સુધી પહોંચતું થયું છે. આપના પ્રેમ અને  સહયોગ વડે જ આ શક્ય બની શક્યું છે. આગળની યાત્રા જરા આકરી જણાઈ રહી છે પણ આપનો આવો જ પ્રેમ મળતો રહેશે તો આ ગતિએ જ આગળ વધતા રહેશું તેવી શ્રધ્ધા છે.

  ‘નિસ્યંદન’ મટે મળતાં કાવ્યોની સંખ્યા અને ગુણવત્તા પણ એક મુદ્દો છે.

  આપના સાહિત્ય પ્રેમી મિત્રોને  ‘નિસ્યંદન’ ઈ – મેઇલ કરી અમને C C  માર્ક કરશો અથવા અમારી વેબસાઈટ પર જઈ નામાંકન કરવા પ્રેરશો. લવાજમ : આપનો ઉમળકો અને આપની કાવ્યનિષ્ઠા.

  O અંક ડાઉનલોડ લિંક-

  http://www.yogish.co.in/wp-content/Nisyandan/Nis%208.pdf

  અથવા

  http://yogish.co.in/category/nisyandan/

  ‘નિસ્યંદન’ સાથે જોડાયેલા રહેશો.

  રાહ જોઈએ છીએ આપના પ્રતિભાવની…

  યોગેશ વૈદ્ય

  તંત્રી – સંપાદક

7 Responsesso far.

 1. Mahendra Joshi says:

  પ્રિય યોગેશજી ,

  આનંદ,આનંદ
  હરીશ મીનાશ્રુ,પિયુષ ઠક્કર ,મંગળ રાઠોડની કવિતાઓ
  ઇઝરાયલના કવિની કવિતા અને તેનો હિમાંન્શુ ભાઈનો આસ્વાદ ,વિશેષ ગમ્યા .નિસ્યંદન જામે છે
  બાપૂ…….
  તમે હવે પ્રતીક્ષા કરાવતા સામયિકના તંત્રી તરીકે પુરસ્કૃત થઇ ચૂક્યા છો .
  કલાકારનાં સુંદર ચિત્રોથી અંક સરસ શોભે છે
  અભિનંદન મિત્ર ….મહેનત લેખે લાગી છે …
  આભાર …..મહેન્દ્ર જોષી

 2. Ashok Jani says:

  ‘નિસ્યંદન’ ઇ-સામયિક આજે પહેલી વખત જોયું અને લગભગ બધી જ કાવ્ય રચનામાંથી
  એક સાથે પસાર થઇ
  ગયો. રચનાઓનું ચયન અને તેની ગુણવત્તા ઊડીને આંખે વળગે તેવી છે તેમજ તેનો
  લે-આઉટ એટલો જ સાફ સુથરો અને આકર્ષક છે. ગમ્યું…

  અશોક જાની ‘આનંદ’

 3. Dhruv Bhatt says:

  Only from response of late shri Haridra dave, I came to know that Nisyandan is so old.
  Congratulations and thanks on behalf of Gujaraati

  Dhruv Bhatt

 4. Maheshkant Vasavada says:

  ભાઈ યોગેશ વૈદ .અભિનંદન …નિસ્યનદન નો અંક જોઈ આનંદ થયો એક બેઠકે 19 પાના જોઈ કાઢ્યા. વેરાવળ માંથી આવું સુંદર પ્રકાશન થાય છે , જાણી વિશેષ આનંદ થયો। સાહિત્યવૃત તથા કાવ્ય ગઝલ વાચવાની મજા આવી ,સુંદર લે આઉટ ,અનુપમ કલર કોમ્બીનેશન ,પ્રેઝન્ ટેશન દાદ માગી લે તેવા છે .તમારી ટીમ ને શુભેચ્છા ….
  Maheshkant vasavada

 5. Harshad Dave says:

  શ્રી યોગેશભાઈ,
  તમે મોકલેલો નીસ્યંદનનો અંક મળ્યો. આભાર. તમારી લોકપ્રિયતા એટલે કે નીસ્યંદનની લોકપ્રિયતા ઉત્તરોત્તર વધતી જાય છે તે જાણીને આનંદ થયો. તમને સુંદર શુભેચ્છાઓ કે પ્રગતિના અવનવા શિખરો સર કરો. – હર્ષદ દવે. 

 6. VEEREN PANDYA says:

  YOGESHBHAI,
  NAMSKAAR.
  GHANAA SAMAYTHI INBOXMA ‘NISYANDAN’ JOVAA MALTU, PAN COMPUTERMA KHAAMINE LIDHE E JOVAA MALYU NAHOTU. PAHELI VAAR SAAMAYIK JOYU NE AAKHU EK BETHAKE VAACHI SHAKAAYU. AAPNO PARISHRAM DEKHAAI AAVE CHHE. E MAATE ABHINANDAN.
  SAMPAADAKIY LEKH KHOOB SARAS THAYO CHHE. NAVAA KAVIONE (JO KE KAVI HAMESHAA NAVAA J HOY CHHE) PRERE TEVO SARAS LEKH THAYO CHHE. SAATHE J KAVIO PAASE SAAMYIK KEVI RACHANAAONI APEXA RAKHE CHHE TENO ISHAARO PAN KARI DIDHO CHHE.
  AAPNA UMALKAATHI BHARYU BHARYU ‘NISYANDAN’ VADHUNE VADHU SATVSHIL BANTU RAHE TEVI SHUBHECHCHHA… FARI FARI ABHINANDAN…
  -VIREN PANDYA

 7. Harshad says:

  Gujarati ni seva tatha amara jeva loko ne kavya-gazal ma interest leta karva mate aap saune khub abhinandan.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *