• ‘નિસ્યંદન’ સળંગ અંક – ૧૦ આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ……….

  ‘નિસ્યંદન’ સળંગ  અંક – ૧૦ આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર મૂકી રહ્યા છીએ.
  ડાઉનલોડ લિંક :

  http://www.yogish.co.in/wp-content/Nisyandan/Nisyandan_10.pdf

  વધુ ને વધુ ભાવકો અને સાહિત્યકારો આ પ્રવૃત્તિ સાથે જોડાઈ રહ્યા છે તેનો આનંદ છે. ઈ-સામયિક એ આવતીકાલનું મધ્યમ છે, જેના વિસ્તારની અપાર શક્યતાઓ જણાઈ રહી છે.

  એક સામયિક તરીકે ‘નિસ્યંદન’ને બે બબતોની ખેવના છે, અપેક્ષા છે. – એક : તેના ભાવકો સાથે તેનો જીવંત સંવાદ અને બે:  સાહિત્યકારોનો સર્જનાત્મક સહયોગ. હકીકતે આ બે બાબતો જ કોઈ પણ સામયિકને જીવંત / ધબકતું રાખતી હોય છે.

  સુજ્ઞ ભાવકો તેમના પ્રતિભાવ અમારા સુધી પહોંચતા કરે અને આપણા સાહિત્યકારો તેની અપ્રગટ ઉત્તમ રચનાઓ અમને પાઠવે, ‘નિસ્યનંદન’ની પ્રગટ સામગ્રી (કાવ્યો, લેખો, સંપાદકીય ) વિષે પોતાનું મંતવ્ય વ્યક્ત કરે તેની અમને અપેક્ષા છે.

  વાચકોની અપેક્ષાને ધ્યાને લઈને હવે …

  ’નિસ્યંદન’નું મોબઈલ સંસ્કરણ (પ્રાયોગીક) પણ ( ફકત મોબાઈલ પર વાચવા માટે ) …….  ડાઉનલોડ લિંક :

  https://docs.google.com/file/d/0B04cOmWpIBB6N1MzWWpZekxoSmM/edit?usp=sharing

  ‘નિસ્યંદન’ના પ્રચાર / પ્રસાર માટે પણ આપના સુચનો અમે આવકારીએ છીએ.

  ગત એકાદ માસથી અમારી વેબસાઈટ http://yogish.co.in  પૂર્ણ રીતે કાર્ય કરતી નહોતી અમારા વાંચકોને પડેલી  તકલીફ બદલ અમે દિલગીર છીએ.

  ‘નિસ્યંદન’ સાથે જોડાયેલા રહેશો.

  આપના પ્રતિસાદની રાહ જોતો..

  યોગેશ વૈદ્ય

  તંત્રી સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *