• ‘નિસ્યંદન’ સળંગ અંક – ૧૨ આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ……..

  નિસ્યંદનસળંગ  અંક ૧૨ આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ……..

  ડાઉનલોડ લિંક : http://www.yogish.co.in/wp-content/Nisyandan/Nisyandan12.pdf

  આ અંકમાં આપણા જનવાદી કવિ શ્રી હિંમત ખાટસૂરિયાના જીવન-કવનને સંભારવાનો વિશેષ ઉપક્રમ રચાયો છે. પ્રબુદ્ધવાચકો , સુજ્ઞસાહિત્યકારો અને મીમાંસકોને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો તે જાણવાની ઉત્સુકતા છે અમને. આપના પ્રતિભાવની રાહ જોઈશું.

   

  વધુ ને વધુ ભાવકો અને સાહિત્યકારો આ ઈસામયિક સાથે જોડાઈ રહ્યા છે તેનો આનંદ છે. હજુ વધારે સાહિત્યકારો નિસ્યંદન સાથે જોડાય તેની ખેવના છે.

   હવે આપ નિસ્યંદન’ના અંકો ડાઉનલોડ કરો પેઈજ પર જઈ સામયિકનાં બધાં જ અંકો મેળવી શકો છે.                   

  નિમંત્રણ : આગામી અંક ઑફિસકાવ્ય વિશેષાંક

  ગુજરાતી કવિગણને ‘ઑફિસકાવ્યો’ પાઠવવા ‘નિસ્યંદન’ ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. ઑફિસોની, વ્યાવસાયિક જીવનની ગતિ-રીતિઓને, તેના પદાર્થોને, સંદર્ભોને અને સંવેદનોને  ઝીલતાં કાવ્યોનો વિશેષાંક પ્રગટ થવા જઈ રહ્યો છે. કાવ્યના વિષય બાબતે જરા નોખા અભિગમમાં આપના સહયોગની અપેક્ષા છે.

  તા. ૫.૪.૨0૧૪ પહેલાં આપનાં કાવ્યો અમને મળી જાય તે અપેક્ષિત છે 

  નિસ્યંદન’ના પ્રચાર / પ્રસાર માટે પણ આપના સુચનો અમે આવકારીએ છીએ.

  અમારું ફેઇસબુક પેઇજ       https://www.facebook.com/Nisyandan  પણ તમારા ‘Like’ની રાહ જુએ છે….         

   

  નિસ્યંદનસાથે જોડાયેલા રહેશો.

3 Responsesso far.

 1. harsh says:

  ખુબ જ સરસ છે …

 2. dilip dhagat says:

  abhar saheb

 3. paresh says:

  Vary nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *