પ્રિય વાચક, ડાઉનલોડ લિંક : http://www.yogish.co.in/wp-content/Nisyandan/Nisyandan13.pdf ગુજરાતી કવિતા ‘ઑફિસ’નામના નવા જ વિષયની ભ્રમણકક્ષા પર જઈને ફેરફુદરડી ફરે તેને જોવા, જાણવા-માણવાનોએક નવતરઅનુભવ સુજ્ઞ પ્રબુદ્ધ વાચકો , સુજ્ઞ સાહિત્યકારો અને મીમાંસકોને ગમશે તેવી આશા છે. અમારો આ પ્રયાસ કેવો લાગ્યો તે જાણવાની ઉત્સુકતા છે અમને. આપના પ્રતિભાવની રાહ જોઈશું. એક ખાસ વાત….. ‘નિસ્યંદન’ના પ્રચાર અને પ્રસારની યાત્રા […]
Continue Reading... 2 Comments.