• ‘નિસ્યંદન’નો ‘ઑફિસકાવ્ય વિશેષાંક’ આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ……….

  પ્રિય વાચક,

   

  ડાઉનલોડ લિંક : http://www.yogish.co.in/wp-content/Nisyandan/Nisyandan13.pdf

   ગુજરાતી કવિતા ઑફિસનામના  નવા જ વિષયની ભ્રમણકક્ષા પર જઈને ફેરફુદરડી ફરે તેને જોવા, જાણવા-માણવાનોએક નવતરઅનુભવ સુજ્ઞ પ્રબુદ્ધ વાચકો , સુજ્ઞ સાહિત્યકારો અને મીમાંસકોને ગમશે તેવી આશા છે. અમારો આ પ્રયાસ કેવો લાગ્યો તે જાણવાની ઉત્સુકતા છે અમને. આપના પ્રતિભાવની રાહ જોઈશું.

   એક ખાસ વાત…..

   ‘નિસ્યંદન’ના પ્રચાર અને પ્રસારની યાત્રા માટે પહેલો પડાવ નિર્ધાર્યો છે. ૫૦૦૦૦ વાચકો સુધી પહોંચવાનો… ગુજરાતી ભાષા બોલતી પ્રજાના એક ટકાનો પણ દશમો ભાગ !!

  એ રીતે તો ખૂબ નાનો આંકડો છે પણ તમારા સાથ વગર મસ-મોટો આંકડો બની શકે ….

   

  અમારા આ પ્રકલ્પ માટે અમને તમારાં કિંમતી સૂચનોની અપેક્ષા છે .

  તમે નીચે જણાવેલ કોઈ એક અથવા બધી જ વિધી દ્વારા ‘નિસ્યંદન’ (નિ:શુલ્ક) મેળવવા નામાંકન કરી લેશે જી….

   

  ૧) વેબસાઈટ પરના નામાકન પત્રામાં જરૂરી વિગતો ભરી સબમીટ કરી દેશો. અથવા આ વેબસાઈટને Subscribe કરી ત્યાં ચલતી ગતિ-વિધિઓથી મહિતગાર રહી શકો છે.

  ( બન્ને વ્યવસ્થાઓ સાઈડબાર પર ઉપલબ્ધ છે. )

  ૨) અહીં આપેલી લિંક પર જઈ ખૂલતા ફોર્મમાં વિગતો ભરી સબમીટ કરી દેશો.

   લિંક:

  https://docs.google.com/spreadsheet/embeddedform?formkey=dHRQTnYzLVI4YWZmNHpXVF9VS3R4cnc6MQ

  ૩) અમરા ફેઈસબુક પેઇજ https://www.facebook.com/Nisyandan પર જઈ  ‘Like’કરી દેશો.

   

  વિશાળ વાચક સમૂહ સુધી પહોંચવા અને આપણા સર્વની વીજાણુ સુરક્ષા માટે પણ આ વિધિ ખૂબ જરૂરી છે.

  આપ સર્વેના સહકારની અપેક્ષા છે.

   

  Post Tagged with

2 Responsesso far.

 1. devikadhruva says:

  nice work is being done. congrats. I liked Natvar Gandhi’s Chandobadhdha poem.

 2. shobhana shah says:

  saras ank.abhinandan.aa guruware date 10Juiy 2014 7-8 Emagezine readgujarati.comna editerne bhavanjali.Sahitya sansad, santacruz.Librery Besant street,Santacruz west.Shobhana shah[Secretary]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *