• ‘નિસ્યંદન’નો અંક- ૧૪-૧૫ આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ……….

  પ્રિય વાચક,

   નિસ્યંદનનો અંક- ૧૪-૧૫ આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ……….

   ડાઉનલોડ લિંક :http://www.yogish.co.in/wp-content/Nisyandan/Nisyandan14.pdf

   ‘નિસ્યંદન’નો  અંક- ૧૪-૧૫ આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર મૂકી રહ્યા છીએ.

  અનિવાર્ય સંજોગોને આધીન થઈને જૂન માસનો અંક પ્રગટ કરી શકાયો નથી. આ અંક જૂન તથા ઓગષ્ટના સંયુક્ત અંક તરીકે પ્રગટ થઈ રહ્યો છે.

  અગાઉ જણાવી ચુક્યા છીએ કે ‘નિસ્યંદન’ને કવિઓની ઉત્તમ અને અપ્રગટ રચનાઓની ખેવના છે..

  આજે ફરી એક વખત આ વાતને સુજ્ઞ કવિશ્રીઓ સમક્ષ મૂકી રહ્યા છીએ.

  એક ખાસવાત પણ ફરી દોહરાવીએ છીએ…..
  ‘નિસ્યંદન’ના પ્રચાર અને પ્રસારની યાત્રા માટે પહેલો પડાવ નિર્ધાર્યો છે… ૫૦૦૦૦ વાચકો સુધી પહોંચવાનો… ગુજરાતી ભાષા બોલતી પ્રજાના એક ટકાનો પણ દશમો ભાગ !!

  અમારા આ પ્રકલ્પ માટે અમને તમારાં કિંમતી સૂચનોની અપેક્ષા છે .

  તમે નીચે જણાવેલકોઈ એક અથવા બધીજ વિધી દ્વારા નિસ્યંદન’ (નિ:શુલ્ક) મેળવવા નામાંકન કરી લેશે જી….

  ૧)  વેબસાઈટhttp://yogish.co.inપરના નામાકન પત્રામાં જરૂરી વિગતો ભરી સબમીટ કરી દેશો. અથવા આ વેબસાઈટને Subscribe કરી ત્યાં ચલતી ગતિ-વિધિઓથી મહિતગાર રહી શકો છે.

  ( બન્ને વ્યવસ્થાઓ સાઈડબાર પર ઉપલબ્ધ છે. )

  ૨) અહીં આપેલી લિંક પર જઈ ખૂલતા ફોર્મમાં વિગતો ભરી સબમીટ કરી દેશો.

   લિંક:   https://docs.google.com/spreadsheet/embeddedform?formkey=dHRQTnYzLVI4YWZmNHpXVF9VS3R4cnc6MQ

  ૩) અમરા ફેઈસબુક પેઇજ https://www.facebook.com/Nisyandan પર જઈ ‘Like’કરી દેશો.

  વિશાળ વાચક સમૂહ સુધી પહોંચવા અને આપણાં સર્વની વીજાણુ સુરક્ષા માટે પણ આ વિધિ ખૂબ જરૂરી છે.

  તમારાં કિંમતી સૂચનોની અપેક્ષા છે.

  યોગેશ વૈદ્ય

  તંત્રી સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *