• ‘નિસ્યંદન’નો 25મો અંક આપ સમક્ષ છે.

  Posted on September 17, 2016 by Yogesh Vaidya in 'નિસ્યંદન'.
  Nis25

  પ્રિય ભાવક,

  ‘નિસ્યંદન’નો 25મો અંક આપ સમક્ષ છે.
  પ્રકાશનમાં આવેલી અનિયમિતતા બદલ ક્ષમા યાચના.

  વિશેષ કશું કહેવાનું નથી ….’ નિસ્યંદન’નાં કાવ્યો અને સંપાદકીય કહેશે પોતાની વાત.

  અંક ડાઉનલોડ કરવાની કડી :

  Nisyandan 25


  આપના તરફથી પ્રતિભાવ રૂપે એક ઈ-મેઈલ મળે તેવી અપેક્ષા છે. આપ આપના વર્તુળમાં આ ઈ-મેઈલ મોકલી આ સામયિકના પ્રસારમાં મદદરૂપ થઈ  શકો છો.
  સર્જકોને કવિતા પાઠવવાનું નિમંત્રણ.

   મળતાં રહીએ…

   યોગેશ વૈદ્ય
  તંત્રી- સંપાદક
  ‘નિસ્યંદન’

Leave a Reply